Shikshanjagat GK PDF 9 | Science & Technology Best 20 Questions

techparimal news

Shikshanjagat GK PDF 9 :  General Knowledge is the awareness of a broad range of facts about various subjects, such as important events, people, history, geography, scientific phenomena, mathematical facts, etc. It is accumulated over time and is supported by human memory.

Also Check : Shikshanjagat GK PDF 8 | Maha Gujarat Andolan Most IMP Questions

In this blog, I am providing Indian History GK Questions for Competitive Exams. You can easily get 2-3 marks with the help of these modern Indian History GK Questions and answers. This post of Modern Indian History General knowledge Questions is very important. As you know Indian History GK Questions and modern Indian History GK questions are the very useful topic for SSC, Banking and other Competitive Exams. You should also checkGeneral GK Questions and Answers.  

Shikshanjagat GK PDF 9

Social Science is one of the fastest changing subject as the pace of development is very quick, and a knowledge can become stale with in a short period. that’s why this article has been thoroughly revised and updated. General knowledge 2021 or current affairs is easy scoring and very important section to score good marks in all competitive Exams. Read on to find more about general knowledge questions and answers for competitive exams.

Current Affairs 2022 | Gujarati PDF | Current Affairs GK

Shikshanjagat GK PDF 9

As we are aware that Top 20 Social Science GK Questions In Gujarati PDF is very important area in all the competitive exam held in the country. Most of the aspirants feel difficulty in scoring good marks in it. Now a days, a good knowledge of general awareness is very important in clearing any competitive exam. To over come all this you should have a understanding of the things happening around you.

Shikshanjagat GK PDF 9 Science & Tech. PDF

અહી અભ્યાસ માટે ફક્ત પ્રશ્ન અને વિકલ્પ મુકેલ છે. પ્રશ્નોની જવાબ સાથેની PDF ડાઉનલોડ કરવા નીચે છેલ્લે link મુકેલ છે.

1 સુર્યની પ્રદક્ષિણા કરતા સૌથી ઓછો સમય કયા ગ્રહને લાગે છે?
A બુધ B ગુરુ C પૃથ્વી D શુક્ર

2 ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે?
A અમાસ B આઠમના C ચૌદશના D પૂનમના

3 વાતાવરણમાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે?
A 68% B 78% C 58% D 88%

4 પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
A 23 કલાક અને 20 મિનીટ B 23 કલાક અને 46 મિનીટ C 23 કલાક અને 56 મિનીટ D 23 કલાક અને 59 મિનીટ

5 બાયોગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે ?
A બ્યુટેન B પ્રોપેન C મિથેન D હેક્ઝેન

6 ” કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી” એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
A એન.ડબ્લ્યુ એસ્ટન B એફ.ડબ્લ્યુ એસ્ટન C એફ.ડબ્લ્યુ.વિલ્સન D આ પૈકી કોઈ નહિ

7 પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોનું સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
A જોહન વિલ્હેમ રિટર B જોહાન વિલ્હેમએસ્ટન C જોહાન ડબ્લ્યુ એસ્ટન D જોહન સના આસન

8 સાતેય રંગોમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી વધુ છે ?
A લીલો B જાંબલી C લાલ D પીળો

9 કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
A ૩૦ B ૩૧ C ૩૩ D ૨૦

10 મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
A વાદળી B લાલ C પીળો D કેસરી

11 સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
A ભૌતિક વિજ્ઞાન B શરીર વિજ્ઞાન C જીવ વિજ્ઞાન D રસાયણ શાસ્ત્ર

12 આ આત્મકથા કોની છે. ” ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી “.
A બ્રહ્મકુમાર ભટ્ટ B ભાસ્કરાચાર્ય C સી.વી.રામન D શ્રીનિવાસ રામાનુજ

13 સુપર કોમ્ય્પુટરની શોધ કોણે કરી હતી ?
A જે.એન.બાયડ B જે.એચ.ટસેલ C લોગી સ્કીનર D આ પૈકી કોઈ નહિ

14 બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?
A પિતાના રંગસૂત્ર B માતાના રંગસૂત્ર C બાળકના રંગસૂત્ર D આ પૈકી કોઈ નહિ

15 કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાંવપરાતી IC શેમાંથી બને છે ?
A સ્ટીલ B એલ્યુમીનીયમ C તાંબુ D સીલીકોન

16 દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
A રેનિન B સ્ટાયલીન C રેજન D આ પૈકી કોઈ નહિ

17 શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
A નખ B વાળ C ત્વચા D આંખ

18 કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
A કાર્બન ડાયોક્સાઈડ B ઓક્સિજન C નાઈટ્રોજન D હિલીયમ

19 હેલીનો ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય છે?
A ૬૨ B ૨૫ C ૭૮ D ૭૬

20 હેલીનો ધૂમકેતુ હવે પછી કઈ સાલ માં દેખાશે ?
A ૨૦૫૬ B ૨૦૨૧ C ૨૦૬૨ D ૨૦૩૬
દરરોજ ફ્રીમાં સ્ટડી મટેરિયલ તમારા Whatsapp પર મેળવવા અમને અમારા નંબર 9106905241 પર ‘Join’ લખી વોટ્સેપથી મેસેજ કરો

Shikshanjagat GK PDF 9 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રશ્નો

Here’s a blog of Social Science Quiz and GK Questions for TET Exams.  As you know Economics GK questions and answers are the very useful topic for Competitive Exams as like Basic GK Questions.

Social Science MCQ with answers for Teacher Eligibility Test – TET, Bin Sachivalay Clerk, GPSC, TAT, HTAT, HMAT, Talati, Gram Sevak, ASTO.  These questions will help you to prepare your Competitive examinations for Social Study papers.

Indian History is very rich. Although History of India begins with the evolution of Indus Valley Civilization, here we will be focusing more on the important aspects of Indian history General Knowledge post-Independence. Here the focus is on the quiz on Indian Independence History. Being citizens of India, it is our responsibility to know about Indian History GK.

Shikshanjagat GK PDF 9

Instilling information about the country into kids is crucial. That’s why general knowledge of primary classes comprises lessons and questions on the History of India too. Practising History of India GK Questions for Class 3 Exams will inculcate more interest in your little one about the struggles and achievements of India.

He/she will try to dig deeper and explore the various facets of ancient and modern Indian history. Given below are some Indian History GK Questions and Answers pertaining to Class 3 students. You can download these Indian History questions and answers PDF through the link below.

Shikshanjagat GK PDF 9 – વિજ્ઞાન અને ટેકનોલોજી- ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!