Top 20 Social Science GK Questions Gujarati PDF 2 : General Knowledge is the awareness of a broad range of facts about various subjects, such as important events, people, history, geography, scientific phenomena, mathematical facts, etc. It is accumulated over time and is supported by human memory.
Top 20 Social Science GK Questions Gujarati PDF 2
Social Science is one of the fastest changing subject as the pace of development is very quick, and a knowledge can become stale with in a short period. that’s why this article has been thoroughly revised and updated. General knowledge 2021 or current affairs is easy scoring and very important section to score good marks in all competitive Exams. Read on to find more about general knowledge questions and answers for competitive exams.
As we are aware that Top 20 Social Science GK Questions In Gujarati PDF is very important area in all the competitive exam held in the country. Most of the aspirants feel difficulty in scoring good marks in it. Now a days, a good knowledge of general awareness is very important in clearing any competitive exam. To over come all this you should have a understanding of the things happening around you.
Read More :
- Top 20 Science GK PDF In Gujarati
- Top 20 Social Science GK PDF 1 In Gujarati
- Daily GK Questions Gujarati PDF 3 – 20 Most Important Social Science Questions
- Top 20 Social Science GK Questions Gujarati PDF – सामान्य ज्ञान के बेहद महत्वपूर्ण प्रश्न
- GK Pdf In Gujarati 1 – General Science by Shikshanjagat
1 | ભારતીય શિલ્પ સ્થાપત્યનો આરંભ નીચેનામાંથી કઈ એક સંસ્કૃતિ દરમિયાન થયો હતો? | |||||||
A | સિંધુ ખીણ | B | મિસર | C | વેદકાલીન | D | ઉત્તર વેદકાલીન | |
2 | ભારતના રાષ્ટ્રીય પ્રતિક તરીકે નીચેનામાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે? | |||||||
A | ઘોડાની મૂર્તિ | B | વૃષભની મૂર્તિ | C | શિવમૂર્તિ | D | સિંહમૂર્તિ | |
3 | ‘ત્રિમૂર્તિ’ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે? | |||||||
A | ઈલોરા | B | એલિફન્ટા | C | અજંતા | D | મહાબલીપુરમ | |
4 | ભારતીય સાહિત્યનુ પ્રાચિનતમ પુસ્તક કયું છે? | |||||||
A | સામવેદ | B | યજુર્વેદ | C | ઋગ્વેદ | D | અથર્વવેદ | |
5 | ઋગ્વેદમાં કુલ કેટલી રુચાઓનો સંગ્રહ છે? | |||||||
A | ૧૦૨૪ | B | ૧૦૦૦૦ | C | ૧૦૨૮ | D | ૨૦૧૪ | |
6 | દ્રાવિડકુળની ભાષાઓમાં સૌથી પ્રાચીન ભાષા કઈ છે? | |||||||
A | બાંગ્લા | B | તમિલ | C | ગુજરાતી | D | સંસ્કૃત | |
7 | પ્રારમ્ભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું? Always visit www.shikshanjagat.net | |||||||
A | પાલી | B | માગધી | C | સંસ્કૃત | D | તમિલ | |
8 | મહાકવિ બાણરચિત કઈ કૃતિમાં સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર છે? | |||||||
A | કાદમ્બરી | B | હર્ષસંહિતા | C | હર્ષચરિત | D | આ પૈકી કોઈ નહિ | |
9 | નીચેના પૈકી કઈ કૃતિ બાણરચિત છે? | |||||||
A | ઉત્તમરામચરિત | B | મુદ્રારાક્ષસ | C | કાદંબરી | D | મૃચ્છકટીક | |
10 | નીચેના પૈકી કઈ કૃતિ શુદ્રક રચિત છે? | |||||||
A | મૃચ્છકટીકમ | B | કિરતાર્જુંનીયમ | C | કાદંબરી | D | લોપમુદ્રા | |
11 | નીચેનામાંથી કઈ કૃતિ કવિ દંડીની છે? | |||||||
A | દશકુમારચરિત | B | કાદમ્બરી | C | મૃચ્છકટીકમ | D | માલવિકાગ્નિમિત્રમ | |
12 | ‘કથાસરિતસાગર’ ગ્રંથના રચયિતાનું નામ શું છે?Always visit www.shikshanjagat.net | |||||||
A | કાલિદાસ | B | ભારવી | C | માઘ | D | સોમદેવ | |
13 | પ્રાચીન ગ્રંથ ‘રાજતરંગીણી’ ના કર્તા કોણ છે? | |||||||
A | કાલિદાસ | B | કલ્હણ | C | ભારવી | D | આ પૈકી કોઈ નહિ | |
14 | કશ્મીરના ઈતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણગ્રંથ કયો છે? | |||||||
A | કથાસરિતસાગર | B | કશ્મીરનામા | C | રાજતરંગીણી | D | સ્વપ્નવાસવદત્તમ | |
15 | ‘ગીતગોવિંદ’ કૃતિના કર્તા કોણ છે? | |||||||
A | મેધિ | B | કાલિદાસ | C | સોમદેવ | D | જયદેવ | |
16 | નીચેના પૈકી કઈ કૃતિ ચંદબરદાઈ રચિત છે? | |||||||
A | પૃથ્વીરાજ રાસો | B | પૃથ્વીરાજ | C | ગીત્સરીતા | D | આ પૈકી કોઈ નહિ | |
17 | કવિ નૃપતુંગ રચિત ‘કવિરાજ માર્ગ’ કૃતિ કઈ ભાષામાં લખાયેલી છે? | |||||||
A | હિન્દી | B | પાલી | C | કન્નડ | D | ફારસી | |
18 | નીચેના પૈકી કઈ કૃતિ કવિ પંપાની છે? | |||||||
A | આદિપુરાણ | B | ગદાયુદ્ધ | C | કવિરાજમાર્ગ | D | આ પૈકી કોઈ નહિ | |
19 | મુઘલ સમ્રાટ બાબર કઈ ભાષામાં ભાવવાહી કાવ્યો રચી શકતો હતો? | |||||||
A | અરબી | B | ફારસી | C | સંસ્કૃત | D | તુર્કી | |
20 | નીચેના પૈકી કઈ કૃતિ અબુલ ફઝલ રચિત છે? | |||||||
A | બાબરનામા | B | હુમાયુનામા | C | અકબરનામા | D | જહાંગીરનામા |
Top 20 Social Science GK Questions Gujarati PDF 2
Here’s a blog of Social Science Quiz and GK Questions for TET Exams. As you know Economics GK questions and answers are the very useful topic for Competitive Exams as like Basic GK Questions.
Social Science MCQ with answers for Teacher Eligibility Test – TET, Bin Sachivalay Clerk, GPSC, TAT, HTAT, HMAT, Talati, Gram Sevak, ASTO. These questions will help you to prepare your Competitive examinations for Social Study papers.
Top 20 Social Science GK Questions Gujarati PDF
Download Social Science GK PDF 2 From here
3 thoughts on “Top 20 Social Science GK Questions Gujarati PDF 2 – सोशियल सायंस के महत्वपूर्ण 20 प्रश्न”