Geeta Jayanti Quiz | Mokshada Ekadashi | Best 25 Questions About Geeta Jayanti

Geeta Jayanti Quiz ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, મહિનામાં ‘માગશર’ મહિનો હું છું. આજે માગશર સુદ એકાદશી એટલે કે મોક્ષદા એકાદશી છે. મોક્ષદા એકાદશીના દિવસે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કુરુક્ષેત્રનાં મેદાનમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આથી, આ દિવસને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ દ્વાપર … Read more

error: Content is protected !!