Shikshanjagat GK Pdf In Gujarati 1 | Best 20 Gk Questions Collection

techparimal news

Shikshanjagat GK Pdf In Gujarati 1 : General Knowledge is the awareness of a broad range of facts about various subjects, such as important events, people, history, geography, scientific phenomena, mathematical facts, etc. It is accumulated over time and is supported by human memory.

Also Read : Easy English PDF Book | Very Useful For English Learner

Shikshanjagat GK Pdf In Gujarati is one of the fastest changing subject as the pace of development is very quick, and a knowledge can become stale with in a short period. that’s why this article has been thoroughly revised and updated. General knowledge 2021 or current affairs is easy scoring and very important section to score good marks in all competitive Exams. Read on to find more about general knowledge questions and answers for competitive exams.

As we are aware that General Knowledge (GK) is very important area in all the competitive exam held in the country. Most of the aspirants feel difficulty in scoring good marks in it. Now a days, a good knowledge of general awareness is very important in clearing any competitive exam. To over come all this you should have a understanding of the things happening around you.

Shikshanjagat GK Pdf In Gujarati 1

General knowledge is information that has been accumulated over time through various mediums. It excludes highly specialized learning that can only be obtained with extensive training and information confined to a single medium.

Also Read : Padma Awards 2022 | Full List of Padma Vibhushan, Padma Bhushan, Padma Shri Recipients

Shikshanjagat GK Pdf In Gujarati 1

 

Shikshanjagat GK Pdf In Gujarati 1

                (આ પ્રશ્નોની PDF નીચે આપેલ છે)

General Knowledge Questions Science Technology  By www.shikshanjagat.net
1 માનવ હૃદય કુલ કેટલા ભાગમાં વહેચાયેલું છે?
A B C D આ પૈકી કોઈ નહિ
2 વિટામીન ‘કે’ નું રાસાયણિક નામ શું છે?
A ટેકોફેરોલ B કેલ્સિફેરોલ C એસકોર્બીક એસીડ D ફિટોમેનાડીયોન
3 નીચેના પૈકી કયો પદાર્થ સૌથી કઠણ પદાર્થ  છે?
A કાચ B ગ્રેફાઈટ C કોક D હીરો
4 ક્યા વૈજ્ઞાનીકે કેસ્કોગ્રાફની શોધ કરી હતી?
A ડો.વેંકટરમણ B જગદીશચંદ્ર બોઝ C ભગવાનલાલ ઈન્દ્રજી D હોમી ભાભા
5 ભારતમાં ટ્રોમ્બે એટોમિક રિયેકટર ઉભું કરવામાં ક્યા મહાન વૈજ્ઞાનિકનો ફાળો રહેલો છે?
A જગદીશચંદ્ર બોઝ B ડો.આર.ડી.દેસાઈ C ડો.હોમીભાભા D આ પૈકી કોઈ નહિ
6 નીચેના પૈકી કયા પ્રજીવનો આકાર સ્લીપર જેવો છે?
A પ્લાઝમોડીયમ B અમીબા C પેરામીશીયમ D કોગોસીગા
7 વિટામીન ‘ઈ’ નું રાસાયણિક નામ શું છે?
A ટેકોફેરોલ B કેલ્સિફેરોલ C એસકોર્બીક એસીડ D ફિટોમેનાડીયોન
8 જાહેરખબરો માટે વાપરવમાં આવતા વિદ્યુત બોર્ડમા કયો રંગીન વાયુ ભરવામાં આવે છે?
A કેપ્તોન B આર્ગોન C નિયોન D આ પૈકી કોઈ નહિ
9 Elisa ટેસ્ટ ક્યા રોગ માટે કરવામાં આવે છે?
A મલેરિયા B પ્લેગ C એઇડ્સ D આપેલ પૈકી કોઈ નહિ
10 નીચેના પૈકી કયો પદાર્થ સામાન્ય તાપમાને હવામાં સળગી ઉઠે છે?
A સોડીયમ B રેનિન C આયોડીન D સલ્ફર
11 ઘઉંમાં રહેલું પ્રોટીન કયા નામે ઓળખાય છે?
A ગ્લાયડીન B પેપ્સીન C કોગોસલ D આ પૈકી કોઈ નહિ
12 કૃત્રિમ વરસાદ વરસાવવા માટે કયા પાવડરનો ઉપયોગ થાય છે?
A ગન પાવડર B બોરિક એસિડ C સોડીયમ નાઇટ્રેટ D સિલ્વર નાઇટ્રેટ
13 ચામાચિડિયું કેવા પ્રકારનો ધ્વની ઉત્પન્ન કરે છે?
A સુપરસોનિક B અલ્ટ્રાસોનિક C સુપરનોવા D આ પૈકી કોઈ નહિ
14 નીચેના પૈકી કયું તત્વ ચરબીને પચાવનારું ઘટક તત્વ છે?
A લાયપેઝ B ગ્લુકોઝ C ઈન્સ્યુલિન D ટેલેલીન
15 સૂર્યપ્રકાશના રંગોમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો છે?
A લાલ B સફેદ C પીળો D વાદળી
16 રાંધણગેસના બાટલામાં બબ્યુટેન વાયુ કયા સ્વરૂપમાં હોય છે?
A પ્રવાહી B ભેજ C વાયુ D આપેલ પૈકી કોઈ નહિ
17 ફળોના અભ્યાસ સંબંધિત વિજ્ઞાનને ક્યા નામે ઓળખવામાં આવે છે?
A એસ્ત્રોલોજી B ફોટોલોજી C પોમોલોજી D આપેલ પૈકી કોઈ નહિ
18 માણસની લાળમાં કયું ઘટક તત્વ હોય છે?
A ટાયલીન B પેપ્સીન C રેનિન D આ પૈકી કોઈ નહિ
19 રલવે એન્જીનમાં કયા પ્રકારના ખનીજ કોલસાનો ઉપયોગ થાય છે?
A કોક B કોલગેસ C એન્થ્રેસાઈટ D લિગ્નાઈટ
20 આંબલીમાં કયો એસિડ હોય છે?
A ફોર્મિક એસિડ B સાઇટ્રિક એસિડ C ટાર્તરીક એસીડ D આ પૈકી કોઈ નહિ

Shikshanjagat GK Pdf In Gujarati 1

Here, I am providing Top 20 General Science GK Questions for those learners who are preparing for competitive exams. In this post, I have updated the most important General Science questions answers around the world with the latest current affairs questions and answers about many Science topics covered.

I have prepared Top 20 General Science GK Questions blog to increase your Science GK level as well as increase your confidence level for competitive exams.

SHIKSHANJAGAT GK PDF ભાગ- 1 અહીંથી ડાઉનલોડ કરો

error: Content is protected !!