Educational Psychology Online Test 2 | Best 20 Questions For TET, TAT, HTAT Exams

techparimal news

Educational Psychology Online TestPsychology is the awareness of a broad range of facts about various subjects, such as important events, people, history, geography, scientific phenomena, mathematical facts, etc. It is accumulated over time and is supported by human memory.

In this blog, I am providing Indian History GK Questions for Competitive Exams. You can easily get 2-3 marks with the help of these psychology GK Questions and answers. This post of Psychology knowledge Questions is very important.

Educational Psychology Online Test 2

As you know Educational Psychology PDF Part-1 questions are the very useful topic for SSC, Banking and other Competitive Exams. You should also check General GK Questions and Answers.  

Psychology is one of the fastest changing subject as the pace of development is very quick, and a knowledge can become stale with in a short period. that’s why this article has been thoroughly revised and updated. General knowledge 2021 or current affairs is easy scoring and very important section to score good marks in all competitive Exams. Read on to find more about general knowledge questions and answers for competitive exams.

Educational Psychology Online Test 2

As we are aware that Top 20 Psychology GK Questions In Gujarati PDF is very important area in all the competitive exam held in the country. Most of the aspirants feel difficulty in scoring good marks in it. Now a days, a good knowledge of general awareness is very important in clearing any competitive exam. To over come all this you should have a understanding of the things happening around you.

Educational psychology online Test

Here’s a blog of Social Science Quiz and GK Questions for TET Exams.  As you know Economics GK questions and answers are the very useful topic for Competitive Exams as like Basic GK Questions. Educational Psychology online test for TET. TAT, HTAT, HMAT exams.

Educational Psychology Online Test 2

Educational psychology MCQ with answers for Teacher Eligibility Test – TET, Bin Sachivalay Clerk, GPSC, TAT, HTAT, HMAT, Talati, Gram Sevak, ASTO.  These questions will help you to prepare your Competitive examinations for Social Study papers.

20 Marks Online test of Educational Psychology. This will help you a lot for upcoming TET, TAT, HTAT, HMAT exams. Give test and check your score.

1694
Educational psychology online Test

Educational Psychology Online test 2

1 / 20

1905 ની ’બિને અને સાયમન'ની બુદ્ઘિ પરીક્ષણની માપન કસોટીમાં પ્રશ્નોની સંખ્યા કેટલી હતી ?

2 / 20

બુદ્ઘિ માપનની પદ્ઘતિ ૧૯૦૫ માં સૌપ્રથમ કોણે નિર્મિત કરી ?

3 / 20

ગિલફોર્ડે બુદ્ઘિના કયા સિદ્ઘાંતનું પ્રતિપાદન કર્યું ?

4 / 20

બુદ્ઘિના પદાનુક્રમિક સિદ્ઘાંતની શોધ કોણે કરી ?

5 / 20

થોમ્સને બુદ્ઘિનો કયો સિદ્ઘાંત આપ્યો છે ?

6 / 20

’આદર્શવાદી શિક્ષણ માનસિક જગતનું માનવીનું અભિન્ન અંગ સમજવા માટેની અનુભૂતિનું વિવરણ છે' - આ કથન કયા વિદ્વાનનું છે.

7 / 20

’પ્રત્યેક કાર્ય નિશ્ચિત યોગ્યતાઓનો નમૂનો હોય છે' - બુદ્ઘિનો આ સિદ્ઘાંત કોણે આપ્યો છે ?

8 / 20

જૈન દર્શનમાં શ્રુતિ - જ્ઞાનનો આ પણ એક પ્રકાર છે.

9 / 20

’શિક્ષણ એ એવો સન્નિહિત પૂર્ણ પ્રકાશ છે જે માનવીમાં પહેલેથી જ વિદ્યામાન છે' - આ કથન કયા ભારતીય ચિંતકના શિક્ષણ દર્શનને વ્યક્તત કરે છે ?

10 / 20

શ્રી અરવિંદે આધ્યાત્મિક સાધના કઈ જગ્યા પર કરી હતી ?

11 / 20

મહર્ષિ અરવિંદ પોતાની શિક્ષણ - યોજનામાં પાઠયક્રમમાં કયાં વિષયને ઉમેરવા માંગતા નથી ?

12 / 20

’માનવી ભૌતિક જીવન વ્યતિત કરતા તથા અન્ય માનવીઓની સેવા કરતા પોતાના માનસને અતિમાનસ તથા પોતાને અતિમાનવમાં પરિવર્તિત કરી શકે છે'-  આ શબ્દો કયા ભારતીય શિક્ષાણ ચિંતકના વિચારો વ્યક્તત કરે છે ?

13 / 20

જૈનાચાર્ય તુલસી દ્વારા નૈતિક શિક્ષાણની દ્રષ્ટીએ કયું આંદોલન ઉલ્લેખનીય છે ?

14 / 20

ગીતાનું શિક્ષાણ ક્ષોત્રમાં શું યોગદાન છે ?

15 / 20

ગીતા અનુસાર કર્મને કુશળતા પૂર્વક પૂર્ણ કરવું તેવું કહીને કયા કર્મને સમાજોપયોગી બતાવવામાં આવ્યુ છે ?

16 / 20

પ્રાચીન કાળ અથવા મુસ્લિમ કાળમાં ભારતમાં કેવી શિક્ષાણ પ્રણાલી હતી ?

17 / 20

સ્વામી વિવેકાનંદે પોતાના ગુરૂની સ્મૃતિમાં વેલુર મઠમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી ?

18 / 20

રવીન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત સંસ્થા ’શ્રીનિકેતન' કઈ શિક્ષણ સંસ્થા હતી ?

19 / 20

શાંતિનિકેતન (વિશ્વભારતી)માં કઈ સંસ્થા સમાયેલી છે ?

20 / 20

સ્વામી દયાનંદના શૈક્ષાણિક વિચારો કયા પુસ્તકમાં ઉપલબ્ધ છે ?

Your score is

3 thoughts on “Educational Psychology Online Test 2 | Best 20 Questions For TET, TAT, HTAT Exams”

Leave a Comment

error: Content is protected !!