GK 100 Marks Practice Test | Very Useful For TALATI, Constable, Clerk Exams

techparimal news

GK 100 Marks Practice Test As we all know that General Knowledge and General Awareness is very crucial area in competitive exams and most of the students feel great difficulties to score in it. A good base in General Knowledge is very important for clearing any competitive exams. Tackling these exams you should develop a good understanding of the things happening around them.

GK 100 Marks Practice Test

Shikshanjagat’s General Knowledge Online Tests include a wide range of GK and General Awareness Questions and Answers in GK Quiz form. These Online General Knowledge Tests cover all those topics which can be useful for any Competitive Exams

Online General Knowledge Test for competitive examination, entrance examination and campus interview. Take various tests and find out how much you score. This General Knowledge Online Test simulates a real online certification exams. You will be presented Multiple Choice Questions (MCQs) based on General Knowledge and Reasoning.

GK 100 Marks Practice Test

In Current scenarios it is very important to know what is happening around the world. Most of the people will get confuse between current affairs and general knowledge. Current affair is entirely different from GK. Current affaires related to the day to day life. It will change frequently but general knowledge is not like that. This is the category gives you full information up to date. This category consist of Basic General knowledge, World geography, Honours and awards, Books and authors, World organizations, Logo quiz, Dates and days, gives you information on sports, History of India, Indian economy, Indian polity, Abbreviations, physics, chemistry, biology and many more.

If you want to get any government job we are providing good material with solutions. Try here and get the job. In all public examinations they will ask questions from general knowledge. So it is better to have knowledge on this. These are some of the examination list where you will find GK questions.

GK 100 Marks Practice Test

Shikshanjagat is the best and well known online platform for students who are preparing for GPSC, TET, TAT, HMAT, HTAT, GSSSB, LRD, POLICE Exams, Sachivalay Clerk and many more exam which are conducted by Gujarat Government. Shikshanjagat Provides daily GK Online Test and Study material in Gujarati for the aspirants. In Gujarat this the most searched online platform for study material.

GK 100 Marks Practice Test

As we all know that General Knowledge and General Awareness is very crucial area in competitive exams and most of the students feel great difficulties to score in it. A good base in General Knowledge is very important for clearing any competitive exams. Tackling these exams you should develop a good understanding of the things happening around them.

Also Read :

GK 100 Marks Practice Test

Subject: General Knowledge
Timing 120 Minutes
Question: 100
Type: Mcq

3628
GK 100 Marks Practice Test

GK 100 Marks Test By Shikshanjagat

1 / 100

'ભારતીય સંગીતની ગંગોત્રી સમાન કયો પ્રાચીન ગ્રંથ જાણીતો છે?

2 / 100

' 'સંગીત મકરંદ' નામનો પ્રાચીન સંગીત ગ્રંથ કોને લખ્યો હતો?

3 / 100

પ્રાચીન સંગીત ગ્રંથ "સંગીત રત્નાકર" ના કર્તા કોણ હતા?

4 / 100

'સંગીત પારિજાત' નામનો સંગીત ગ્રંથ કોને લખ્યો હતો?

5 / 100

' 'ભારતનાટ્યમ' નૃત્ય શૈલીનું ઉદગમ સ્થાન તમિલનાડુનો કયો જીલ્લો મનાય છે?

6 / 100

મહાકવિ કાલીદાસની નાટ્યકૃતિઓ કઈ શૈલીમાં લખાયેલી છે?

7 / 100

'નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ ભાસની છે?

8 / 100

'મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણીયાને શું કહે છે?

9 / 100

કથક નૃત્યનો પુનરુદ્ધાર કરવાનો યશ કયા નવાબને જાય છે?

10 / 100

'કથકલી નૃત્યનું મૂળ ધામ કયું રાજ્ય ગણાય છે?

11 / 100

આંધ્રપ્રદેશ નું પ્રચલિત નૃત્ય કયું છે?

12 / 100

પ્રસિદ્ધ નૃત્ય ગ્રંથ 'નાટ્યશાસ્ત્ર' ના રચયિતા નું નામ શું હતું?

13 / 100

પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે?

14 / 100

દક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશદ્વાર કયા નામે ઓળખાય છે?

15 / 100

અજંતા-ઈલોરાની ગુફાઓ કઈ જગ્યાએ આવેલી છે?

16 / 100

હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલ નગરોમાં કયું નગર આયોજનની દ્રષ્ટીએ શ્રેષ્ઠ હતું?

17 / 100

સ્તૂપની ચારે બાજુ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે?

18 / 100

'સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલીંગ(વાડ) ને શું કહેવાય છે?

19 / 100

નીચેનામાંથી કઈ કૃતિ કવિ ભવભૂતિની છે?

20 / 100

મહાકવી કાલીદાસની નાટ્યકૃતિઓમાં કઈ નાટ્યકૃતિ શ્રેષ્ઠતમ મનાય છે?

21 / 100

52, 26, 104, 52, 208, ?

22 / 100

1.1, 2.3, 3.5, 4.7, ?

23 / 100

17, 25, 41, 73, ?

24 / 100

2, 5, 9, 14, ?

25 / 100

2, 4, 13, 26, 24, 48, 35, ?

26 / 100

1, 4, 9, ?, 25, 36 પ્રશ્નાર્થની' જગ્યાએ કયો અંક આવશે ?

27 / 100

રુદ્ર્દામાનો શિલાલેખ ક્યા આવેલો છે ?

28 / 100

અશોકનો શિલાલેખ ક્યા આવેલો છે ?

29 / 100

લોથલ ક્યા આવેલું છે ?

30 / 100

આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે ?

31 / 100

આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે ?

32 / 100

1, 2, 5, ?, 17, 26

33 / 100

80, 69, 60, 53, ?

34 / 100

મહમદ ગજનીએ સોમનાથ લુંટ્યું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું ?

35 / 100

ગુજરાતના ઇતિહાસમાં અકબર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

36 / 100

મોઢેરાનું સૂર્યમંદિર કોને સ્થાપિત કર્યું હતું ?

37 / 100

કર્ણાવતી સૌપ્રથમ કોને વસાવ્યું હતું ?

38 / 100

અમદાવાદ સૌપ્રથમ કોને વસાવ્યું હતું ?

39 / 100

ગુજરાતના અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

40 / 100

અમદાવાદનું કાંકરિયા તળાવ કોને બંધાવ્યું હતું ?

41 / 100

જુનાગઢ અને ચાંપાનેરનો કિલ્લો કોને જીત્યો હતો ?

42 / 100

ગિરનારના શિલાલેખો સૌપ્રથમ કોને પ્રાપ્ત થયા હતા ?

43 / 100

પારસીઓ સૌપ્રથમ કયા બંદરે ઉતર્યા હતા ?

44 / 100

ધોળકા શહેર પહેલા કયા નામથી પ્રચલિત હતું ?

45 / 100

કુમ્ભારીયાના દેરા કોને બંધાવ્યા હતા ?

46 / 100

ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ સાલમાં થઇ હતી ?

47 / 100

ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોને કરી હતી ?

48 / 100

ગુજરાતનો સુવર્ણયુગ કયા વંશમાં હતો ?

49 / 100

દેલવાડાના દેરાં કોને બંધાવ્યા હતા ?

50 / 100

કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના અનુયાયી બન્યા ?

51 / 100

ગુજરાતમાં મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર કોણ હતું ?

52 / 100

ગુજરાતમાં છોટે સરદાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

53 / 100

ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો ?

54 / 100

આરઝી હકુમતની આગેવાની કોને લીધી હતી ?

55 / 100

ધરાસના સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી ?

56 / 100

ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ ક્યા સ્થાપ્યો હતો ?

57 / 100

બારડોલી સત્યાગ્રહ શા કારને થયો હતો ?

58 / 100

ગુજરાતમાં મુસ્લિમ સત્તા કોને સ્થાપી હતી ?

59 / 100

અકબરનો ગુજરાત પર વિજય કઈ સાલમાં થયો હતો ?

60 / 100

લોથલ સંસ્કૃતિની શોધ સૌપ્રથમ કઈ સાલમાં થઇ હતી ?

61 / 100

ગુજરાતમાં અવન્તીનાથ તરીકે કયો રાજા પ્રસિદ્ધ થઇ ગયો ?

62 / 100

ગુજરાતમાં અવન્તીનાથ તરીકે કયો રાજા પ્રસિદ્ધ થઇ ગયો ?

63 / 100

ગુજરાતમાં અવન્તીનાથ તરીકે કયો રાજા પ્રસિદ્ધ થઇ ગયો ?

64 / 100

ગાંધીજીએ પ્રથમ ખેડૂત આંદોલન ક્યાંથી શરુ કર્યું હતું ?

65 / 100

મહાત્મા ગાંધીએ અસહકારનું આંદોલન કેમ પાછું ખેચી લીધું ?

66 / 100

મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા ?

67 / 100

ગુજરાતના ઇતિહાસમાં કયો ક્ષત્રીય રાજા સૌથી વધુ લોકપ્રિય હતો ?

68 / 100

કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો ?

69 / 100

ગુજરાતનો છેલો હિંદુ રાજા કોણ હતો ?

70 / 100

સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોને કરાવ્યું હતું ?

71 / 100

મહમદ બેગડાની રાજધાની કઈ હતી ?

72 / 100

ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજકર્તા કોણ હતી ?

73 / 100

એક પાળ માથે પારેવડું પારેવડે રાતી આંખ - કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

74 / 100

મોલ શબ્દનો સમાનર્થી શબ્દ આપો.

75 / 100

આંખ વાડી લેવી - રૂઢીપ્રયોગનો અર્થ શું થાય ?

76 / 100

નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.

77 / 100

નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધો.

 

78 / 100

નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :

પુણ્ય, યાદ, વાતચીત, શ્વાસ, શાંતિ

79 / 100

શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

ઉનાળાની સખ્ત ગરમ હવા

80 / 100

નીચેનામાંથી યોગ્ય વિરામ્ચીહ્નનો ઉપયોગ થયો હોય તેવું વાક્ય શોધો.

 

81 / 100

"ઈસ્માઈલ ભારે મહેનતુ હતો." વાક્યમાં સંજ્ઞા તરીકે કયો શબ્દ છે.

 

82 / 100

નીચેમાથી કયા લેખક ગુજરાતી ભાષાના હાસ્ય લેખક તરીકે પ્રસિદ્ધ છે ?

83 / 100

મધુરમ ઉપનામ કયા કવિનું છે ?

84 / 100

આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.

ત્રીજું, ત્રાડ, ત્રેવડ, ત્રાંસુ, ત્રિકોણ, ત્રિનેત્ર

85 / 100

નીચેનામાંથી શબ્દકોશનો કયો ક્રમ સાચો છે.

86 / 100

પગે પાંખો ફૂટવી રૂઢીપ્રયોગનો અર્થ શું થાય ?

87 / 100

પારંગત શબ્દનો સમાનર્થી શબ્દ કયો છે ?

88 / 100

સાચી જોડણીવાળો શબ્દ શોધો.

89 / 100

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - નદી કે દરિયા વચ્ચે આવેલો જમીન ભાગ.

90 / 100

તસ્દી શબ્દનો અર્થ શો થાય છે.

91 / 100

આપેલ વાક્યોમાંથી યોગ્ય વિરામચિહ્ન વાળું વાક્ય શોધો.

92 / 100

ગમ - તળપદા શબ્દનો અર્થ શું થાય છે ?

93 / 100

ઘોડા વેચ્યા પછી તે ખુશ થતો - વાક્યમાં સર્વનામ શોધો.

94 / 100

આપના દેશની રાષ્ટ્રીય મુદ્રા નીચે કયું વાક્ય લખેલ છે ?

95 / 100

એશિયાનું સૌથી ઊંચું ઘાસ ગુજરાતના કયા જીલ્લામાં જોવા મળે છે ?

96 / 100

પરદેશથી આવતું પક્ષી કયું છે ?

97 / 100

ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?

98 / 100

ગીરા ધોધ કયા જીલ્લામાં આવેલો છે ?

99 / 100

ગુજરાતમાં કેટલા અખાત આવેલા છે ?

100 / 100

નકશો દોરતા સૌપ્રથમ શું નક્કી કરવું પડે ?

Your score is

Leave a Comment

error: Content is protected !!