Kelavni Nirikshak Mock Test 6 | AEI Material – GCSR રજા નિયમો ટેસ્ટ ભાગ-5

techparimal news

Kelavni Nirikshak Mock Test 6 An Assistant Education Inspector is typically a government position responsible for ensuring that schools are following government guidelines and providing a quality education to students. Some of the responsibilities of an Assistant Education Inspector may include conducting inspections of schools, reviewing curricula and educational materials, providing guidance and support to teachers, monitoring student performance and attendance, and working with school administrators to address any issues or concerns.

The specific requirements and qualifications for an Assistant Education Inspector may vary depending on the location and governing body. However, many positions may require a degree in education or a related field, as well as experience working in schools or education administration. Strong communication skills, attention to detail, and the ability to work independently are also important for this role.

Kelavni Nirikshak Mock Test 6

The syllabus for an Assistant Education Inspector may vary depending on the location and governing body, but here are some common topics that may be covered:

  • Educational policies and regulations
  • School governance and administration
  • Curriculum development and implementation
  • Assessment and evaluation of student learning
  • Classroom management and instructional strategies
  • Educational technology and its integration in the classroom
  • Special education and inclusive practices
  • Teacher professional development and support
  • Educational research and data analysis
  • Parent and community engagement in education

Kelavni Nirikshak Mock Test 6

In addition to these topics, an Assistant Education Inspector may also need to have knowledge of relevant laws and regulations related to education, as well as effective communication and interpersonal skills to work with various stakeholders, including teachers, school administrators, parents, and community members.

Also read :

Kelavni Nirikshak(AEI) Mock Test 1 | કેળવણી નિરીક્ષક ટેસ્ટ – બંધારણમાં શિક્ષણની જોગવાઈ

Kelavni Nirikshak Mock Test 2 | AEI Material – GCSR રજા નિયમો ટેસ્ટ ભાગ-1

Kelavni Nirikshak Mock Test 3 | AEI Material – GCSR રજા નિયમો ટેસ્ટ ભાગ-2

Kelavni Nirikshak Mock Test 4 | AEI Material – GCSR રજા નિયમો ટેસ્ટ ભાગ-3

Kelavni Nirikshak Mock Test 5 | AEI Material – GCSR રજા નિયમો ટેસ્ટ ભાગ-4

Kelavni Nirikshak Mock Test 6

મદદનીશ કેળવણી નિરીક્ષક પરીક્ષા માટે આજનો ટેસ્ટ ૨૦ ગુણનો છે.

જેમાં ગુજરાત મુલ્કી સેવા(રજા) ૨૦૦૨ ના ૨૦  પ્રશ્નો આપેલ છે.

તમામ મિત્રોને વિનંતી છે કે દરરોજ અમારી આ વેબસાઈટ www.shikshanjagat.net ની મુલાકાત લેતા રહેશો. અહી નિયમિત મદદનીશ કેળવણી નિરીક્ષકનું સાહિત્ય મુકવામાં આવશે.

અને જો આ માહિતી ગમે તો અન્ય મિત્રોને શેર કરવાનું ચુકતા નહી.

To Join In Our Group : Click Here

Kelavni Nirikshak Mock Test 6

આજનો ટેસ્ટ આપવા નીચે “start” બટન પર ક્લિક કરશો.

Kelavni Nirikshak Mock Test 6

AEI - મદદનીશ કેળવણી નિરીક્ષક ટેસ્ટ 5

વિષય : ગુજરાત મુલ્કી સેવા(રજા) નિયમો

ભાગ - 5

1 / 20

નિવૃત્તિ સમયે રજાના રોકડમાં રૂપાંતરની ચુકવણી સંદર્ભે નીચેના પૈકી કયા ભથ્થાનો લાભ મળવાપાત્ર નથી ?

2 / 20

હોસ્પિટલ રજા ત્રણ વર્ષમાં કેટલા માસથી વધુ ના મળે ?

3 / 20

નીચેનામાંથી કયા વિધાનો યોગ્ય છે ?

4 / 20

પ્રાદેશિક ભાષાના અંશકાલીન વ્યાખ્યાતાઓને નીચેના પૈકી કઈ રજા મંજુર કરી શકાશે ?

5 / 20

નીચેનામાંથી કઈ રજા કર્મચારીના હિસાબમાં ઉધારવામાં આવતી નથી ?

6 / 20

અભ્યાસ રજા દરમિયાન સરકારી કર્મચારીને કેટલો પગાર આકરી શકાય છે ?

7 / 20

અભ્યાસ રજાનો સમયગાળો સમગ્ર નોકરી દરમિયાન વધુમાં વધુ કેટલા માસ મંજુર કરી શકાય ?

8 / 20

અપવાદરૂપ કારનો સિવાય અભ્યાસ રજા માટે અધિકતમ સમય સામાન્ય રીતે કેટલા માસથી વધુ ના હોવો જોઈએ ?

9 / 20

ઈરાદાપૂર્વક કરેલ ઈજા માટે ખાસ અશ્ક્તતાના કિસ્સામાં મંજુર કરેલ રજાની મુદત કેટલા માસથી વધવી ના જોઈએ ?

10 / 20

ઈરાદાપૂર્વક કરેલ ઈજામાં બનાવ પછી કેટલા માસમાં અશક્તતા પ્રગટ થઇ હોય તો રજા મંજુર કરી શકાય ?

11 / 20

ગર્ભપાત(એમટીપી) ના કિસ્સામાં પ્રસુતિ રજા પાંચ વર્ષમાં કેટલી વાર મંજુર કરી શકાય ?

12 / 20

પિતૃત્વની રજાનો લાભ પુરુષ કર્મચારીને પત્નીની પ્રસુતીથી કેટલા માસ સુધીના સમયગાળામાં મળવાપાત્ર છે ?

13 / 20

બે કરતા ઓછા બાળકો જીવિત હોય તેવા મહિલા કર્મચારી એક વર્ષથી ઓછી ઉમરનું બાળક દત્તક લે તો તેવા મહિલા કર્મચારીને બાળક દત્તક અંગીકરણ માટે કેટલી રજા મળવાપાત્ર છે ?

14 / 20

નાણા વિભાગના તા. 13-11-2014 ના નોટીફીકેશનથી પ્રસુતિની રજાની જોગવાઈ સુધારી કેટલા દિવસની કરવામાં આવેલ છે ?

15 / 20

એક કર્મચારી ૧ લી જાન્યુઆરીથી 30 મી જુન ના સમયગાળા દરમિયાન અંગત કારણસર ૧૦૦ અસાધારણ રજા પર હતાં. તો પછીના જુલાઈથી ડિસેમ્બરના અર્ધવાર્ષિક ગાળામાં તેના ખાતે કેટલી અર્ધપગારી રજા જમા કરવામાં આવશે ?

16 / 20

એક કર્મચારીના રજાના હિસાબમાં તા. ૦૧/૦૭/૨૦૧૩ ના રોજ ૨૫૦ અર્ધપગારી રજા જમા હતી. આ કર્મચારીનું તા.30/૦૯/૨૦૧૩ ના રોજ અવસાન થાય છે. તો અવસાનની તારીખે કેટલી અર્ધપગારી રજા જમા હશે ?

17 / 20

બીન્જ્માં રજા મંજુર કરવામાં આવી હોય તે કર્મચારીનું ફરજ પર હાજર થતાં પહેલા અવસાન થાય છે. કેટલી રજા પગાર વસુલ કરવાનો થાય ?

18 / 20

અર્ધપગારી રજા અર્ધવાર્ષિક ગાળા માટે કેટલી જમા કરવામાં આવે છે ?

19 / 20

સરકારી કર્મચારીના રજાના હિસાબોમાં અર્ધપગારી રજા મહત્તમ કેટલી જમા કરી શકાય ?

20 / 20

સમગ્ર નોકરી દરમિયાન સરકારી કર્મચારી કેટલી અર્ધપગારી રજા લઇ શકે ?

Your score is

Leave a Comment

error: Content is protected !!