NMMS Online Practice Test 8 Subject – Science

2

NMMS Online Practice Test 8 Subject – Science : नमस्कार दोस्तों ! आज फिर से हमारी वेबसाईट शिक्षणजगत पे आप सबका हार्दिक स्वागत है | जैसा की आप सब जानते है हम आपके लिए NMMS परीक्षा की तैयारी के लिए हररोज एक नया ऑनलाइन टेस्ट लेकर आते है | NMMS का यह टेस्ट आपको परीक्षा के लिए बेहद फायदेमंद होगा | हररोज हम एक नए विषय पर ऑनलाइन टेस्ट लेकर आ रहे है |

NMMS Online Practice Test 8 Subject – Science

हमें आपको बताने में बेहद ख़ुशी हो रही है की काफी कम वक्त में हमारी इस वेबसाईट पे 5000 हजार से ज्यादा छात्रोने NMMS का ऑनलाइन टेस्ट दिया है | इसके लिए हम आप सभी के बेहद शुक्रगुजार है | आज के दिन हम विज्ञान(SCIENCE) विषय से जुड़े महत्वपूर्ण 20 प्रश्न लेकर आए है – जो की आपको टेस्ट देने में बेहद मजा आएगा | तो चलिए आज के टेस्ट की और बढ़ते है और देखते है की अभी हमें कितनी और तैयारी करनी पड़ेगी |

आज का टेस्ट नंबर : 8     विषय : विज्ञान      कुल गुण : 20

NMMS TEST SERIES     आज का टेस्ट  : विज्ञान भाग - 1
Enter Your Name
Enter your Mobile Number
1. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કયા વાયુનો ઉપયોગ કરે છે ?
2. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં કેટલા વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે ?
3. કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને શું કહેવાય ?
4. પ્રાણી સૃષ્ટિમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ?
5. નાશ:પ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે તે બુકને શું કહે છે ?
6. કયો વાયુ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે ?
7. કોણ જમીનનું ધોવાણ અટકાવે છે ?
8. નીચેનામાંથી વન્ય પ્રાણીઓ અભ્યારણમાં શેના પર પ્રતિબંધ હોય છે ?
9. રાષ્ટ્રીય ઉદ્યાનમાં શેનું સંરક્ષણ થાય છે ?
10. 'પ્રોજેક્ટ ટાઈગર' કયા પ્રાણીના સંરક્ષણ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે?
11. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા અમુક નિર્ધારિત સીમાથી ઓછી થઇ જાય તો તેને ___________ પ્રાણીઓ કહે છે ?
12. કાગળને ફરી ઉપયોગ કરવા તેને કેટલી વખત રિસાયકલ કરી શકાય ?
13. કોઇપણ વિસ્તારની વનસ્પતિ,પ્રાણી, વાતાવરણ, ભૂમિ સંયુક્ત થઇ શું બને છે ?
14. સજીવોનો પર્યાવરણ સાથે સંબંધ એટલે શું ?
15. પૃથ્વીની જલધારણ ક્ષમતા ઘટતા શું આવે છે ?
16. વૃક્ષોની વધુ રોપણીથી શું દુર કરી શકાય ?
17. વન્ય જીવન અને વનસ્પતિ માટે સુરક્ષિત વિસ્તારને શું કહે છે ?
18. પક્ષીઓ ઉડીને લાંબા અંતરની યાત્રા કરે છે તેને કેવા પક્ષીઓ કહે છે ?
19. જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રનો બચાવ એ આપની કઈ પરંપરાનો ભાગ છે ?
20. પંચમઢી જૈવાવરણ ક્ષેત્ર ક્યા આવેલ છે ?

NMMS परीक्षा की तैयारी हेतु ऑनलाइन विडिओ देखने के लिए यहाँ क्लिक करे 

NMMS Online Practice Test 9 Subject – Science

NMMS परीक्षा का ढांचा निम्न रूप से है ::

प्रश्नपत्र की रूपरेखा
प्रश्नों के प्रकार प्रश्नों की संख्या कुल गुण समय
MAT बौध्धिक योग्यता कसोटी 90 90 90 मिनिट
SAT शैक्षिक योग्यता कसोटी 90 90 90 मिनिट

 

MAT बौध्धिक योग्यता कसोटी : कसोटी के इस विभाग में छात्रो को 90 मार्क्स के कुल 90 प्रश्न पूछे जाते है | जिस में अंक गणित, पेटर्न, संख्या श्रेणी, अग्रेजी शब्दों की श्रेणी, केलेंडर, एवरेज, लोजिकल प्रश्न आदि जैसे प्रश्न पूछे जाते है |

SAT शैक्षिक योग्यता कसोटी : छात्रो को इस विभाग में भी 90 प्रश्न पूछे जाते है | इस विभाग में छात्रो को अपने अभ्यासक्रम से जुड़े विषय गणित, विज्ञान और सामाजिक विज्ञान के कक्षा 7 और 8 की किताबो से पूछे जाते है |

NMMS TEST LINKS

अगर आपको हमारे द्वारा दी गई जानकारी अच्छी लगे तो इसे अपने दोस्तों के साथ जरुर शेर करे … धन्यवाद |

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here