Shikshanjagat GK PDF 8 : General Knowledge is the awareness of a broad range of facts about various subjects, such as important events, people, history, geography, scientific phenomena, mathematical facts, etc. It is accumulated over time and is supported by human memory.
Also Check : Shikshanjagat GK PDF 5 | 20 Most Important Social Science Questions
In this blog, I am providing Indian History GK Questions for Competitive Exams. You can easily get 2-3 marks with the help of these modern Indian History GK Questions and answers. This post of Modern Indian History General knowledge Questions is very important. As you know Indian History GK Questions and modern Indian History GK questions are the very useful topic for SSC, Banking and other Competitive Exams. You should also checkGeneral GK Questions and Answers.
Shikshanjagat GK PDF 8 Mahgujarat Andolan
Social Science is one of the fastest changing subject as the pace of development is very quick, and a knowledge can become stale with in a short period. that’s why this article has been thoroughly revised and updated. General knowledge 2021 or current affairs is easy scoring and very important section to score good marks in all competitive Exams. Read on to find more about general knowledge questions and answers for competitive exams.
Shikshanjagat GK PDF 4 | 20 Most Important Social Science Questions
As we are aware that Top 20 Social Science GK Questions In Gujarati PDF is very important area in all the competitive exam held in the country. Most of the aspirants feel difficulty in scoring good marks in it. Now a days, a good knowledge of general awareness is very important in clearing any competitive exam. To over come all this you should have a understanding of the things happening around you.
Shikshanjagat GK PDF 8 Mahagujarat Andolan PDF
અહી અભ્યાસ માટે ફક્ત પ્રશ્ન અને વિકલ્પ મુકેલ છે. પ્રશ્નોની જવાબ સાથેની PDF ડાઉનલોડ કરવા નીચે છેલ્લે link મુકેલ છે.
1 મહાગુજરાત પરિષદના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા?
A હિંમતલાલ શુક્લ B મોરારજી દેસાઈ C પરશોત્તમ ભાઈ D હર્ષ બ્રહ્મભટ્ટ
2 નીચેના પૈકી કોણી પ્રેરણાથી મહાગુજરાત પરિષદની રચના થઇ હતી?
A કસ્તુરભાઈ લાલભાઈ B રાધવજી દેસાઈ C વિઠ્ઠલભાઈ D ભાઈકાકા
3 ‘મહાગુજરાત જનતા પરિષદ’ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા?
A ઇન્દુલાલ યાજ્ઞિક B અમૃતલાલ ઠક્કર C ભાઈકાકા D અમૃતલાલ શેઠ
4 મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
A ઇન્દુલાલ યાજ્ઞિક B અમૃતલાલ ઠક્કર C કસ્તુરભાઈ લાલભાઈ D અમૃતલાલ શેઠ
5 રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા?
A જસ્ટીસ દારૂવાલા B જસ્ટીસ બેલુઝાર C જસ્ટીસ ફઝલઅલી D બેઝન અલી
6 શહીદ સ્મારક માટેના જેલ ભરો આંદોલનની શરૂઆત કઈ તારીખથી થઇ હતી?
A ૧૪-૦૮-૧૯૫૭ B ૧૭-૦૮-૧૯૫૮ C 12/9/1958 D આ પૈકી કોઈ નહિ
7 રાજ્ય પુનઃરચના પંચની સ્થાપના કયા વર્ષમાં થઇ હતી?
A ઈ.સ. ૧૯૫૩ B ઈ.સ.૧૯૫૪ C ઈ.સ.૧૯૫૧ D ઈ.સ.૧૯૫૨
8 શહીદ સ્મારક માટેનો જેલ ભરો સત્યાગ્રહ અન્ય કયા નામથી ઓળખાયો હતો?
A શહીદ સત્યાગ્રહ B યુદ્ધ સત્યાગ્રહ C શાંત સત્યાગ્રહ D આ પૈકી કોઈ નહિ
9 મહાગુજરાત અંદોલનની પ્રથમ જાહેર સભામાં નીચેના પૈકી કોને સંબોધન કર્યું હતું?
A દિનકર મહેતા B ઇન્દુલાલ યાજ્ઞિક C બ્રહ્મકુમાર ભટ્ટ D હર્ષ બ્રહ્મભટ્ટ
10 શહીદ સ્મારક સત્યાગ્રહમાં મહિલા ટુકડીના નેતા કોણ હતા?
A રંજનબેન દલાલ B પપૂર્ણિમાબેન પકવાસા C પુષ્પાબેન મહેતા D વિદ્યાગૌરી નીલકંઠ
દરરોજ ફ્રીમાં સ્ટડી મટેરિયલ તમારા Whatsapp પર મેળવવા અમને અમારા નંબર 9106905241 પર ‘Join’ લખી વોટ્સેપથી મેસેજ કરો
11 મહાગુજરાત’ ની માંગણી માટેના વિદ્યાર્થીઓના આંદોલનમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર કઈ તારીખે ગોળીબાર થયો હતો?
A 8/8/1956 B ૨૧-૧૨-૧૯૫૬ C ૧૪-૦૩-૧૯૫૭ D 20770
12 ‘સનદી સેવાના સંભારણા’ આ પુસ્તકના લેખક કોણ છે?
A બ્રહ્મકુમાર ભટ્ટ B હિરેડીયા C રેનશીન D એલ.આર.દલાલ
13 ધાર કમીશનની રચના કયા વર્ષમાં થઇ હતી?
A ઈ.સ. ૧૯૫૩ B ઈ.સ.૧૯૪૮ C ઈ.સ.૧૯૫૧ D ઈ.સ.૧૯૫૨
14 જનતા પરિષદે ઈ.સ.૧૯૫૭ ની લોકસભા અણી મુંબઈ વિધાનસભાની ચૂટણીમાં ચુંટણી પ્રતિક કયું રાખ્યું હતું?
A કુકડો B સાયકલ C મશાલ D દીવો
15 શહીદોનું સ્મારક મહાગુજરાત આંદોલન દરમિયાન મુકાયું તે સમયે અમદાવાદના કલેકટર કોણ હતા?
A તુષાર દરજી B તુષાર શર્મા C રેનશીન D હિરેડીયા
16 ધાર કમિશને જે ચાર રાજ્યોના સંદર્ભમાં પોતાનો અહેવાલ સોપવાનો હતો તે માટે નીચેના પૈકી કયું રાજ્ય સાચું નથી?
A ઓરિસ્સા B કર્નાટક C કેરળ D મહારાષ્ટ્ર
17 ગુજરાતના પ્રથમ પ્રધાનમંડળે કયા સ્થળે શપથ લીધા હતા?
A સરદાર સ્મારક B સિવિલ હોસ્પિટલ C સાબરમતી આશ્રમ D આ પૈકી કોઈ નહિ
18 ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે જયારે ‘શહીદ સ્મારકનો શિલાન્યાસ’ થયો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા?
A હિતેન્દ્રભાઈ દેસાઈ B ડૉ.જીવરાજ મહેતા C મોરારજી દેસાઈ D ચીમનલાલ પટેલ
19 ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?
A હિંમતલાલ શર્મા B મોહનલાલ ત્રિવેદી C પ્રભાકર જોશી D મહેદી નવાઝ ઝંગ
20 ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
A મોરારજી દેસાઈ B હિતેન્દ્ર દેસાઈ C ડૉ.જીવરાજ મહેતા D આ પૈકી કોઈ નહિ
Shikshanjagat GK PDF 8 મહાગુજરાત આંદોલન પ્રશ્નો
Here’s a blog of Social Science Quiz and GK Questions for TET Exams. As you know Economics GK questions and answers are the very useful topic for Competitive Exams as like Basic GK Questions.
Social Science MCQ with answers for Teacher Eligibility Test – TET, Bin Sachivalay Clerk, GPSC, TAT, HTAT, HMAT, Talati, Gram Sevak, ASTO. These questions will help you to prepare your Competitive examinations for Social Study papers.
Indian History is very rich. Although History of India begins with the evolution of Indus Valley Civilization, here we will be focusing more on the important aspects of Indian history General Knowledge post-Independence. Here the focus is on the quiz on Indian Independence History. Being citizens of India, it is our responsibility to know about Indian History GK.
Shikshanjagat GK PDF 8
Instilling information about the country into kids is crucial. That’s why general knowledge of primary classes comprises lessons and questions on the History of India too. Practising History of India GK Questions for Class 3 Exams will inculcate more interest in your little one about the struggles and achievements of India.
He/she will try to dig deeper and explore the various facets of ancient and modern Indian history. Given below are some Indian History GK Questions and Answers pertaining to Class 3 students. You can download these Indian History questions and answers PDF through the link below.
Shikshanjagat GK PDF 8 – મહાગુજરાત આંદોલન- ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
1 thought on “Shikshanjagat GK PDF 8 | Maha Gujarat Andolan Most IMP Questions”