Gujarat New Ministers 2022 | Gujarat Minister List 2022 in Gujarati Pdf

Gujarat New Ministers 2022 ભુપેન્દ્ર પટેલ બીજી વાર મુખ્યપ્રધાન પદના શપથ લેશે. આ શપથવિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિત ભાજપના મોટા નેતાઓ અને ચૂંટાયેલા તમામ ધારાસભ્યો પણ હાજર રહેવાના છે. સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ સંપન્ન થઈ તેમાં 8 કેબિનેટ મંત્રી 2 રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર,6 રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યાં … Read more

error: Content is protected !!