Kelavni Nirikshak(AEI) Mock Test 1 | કેળવણી નિરીક્ષક ટેસ્ટ – બંધારણમાં શિક્ષણની જોગવાઈ

techparimal news

Kelavni Nirikshak(AEI) Mock Test 1 An Assistant Education Inspector is typically a government position responsible for ensuring that schools are following government guidelines and providing a quality education to students. Some of the responsibilities of an Assistant Education Inspector may include conducting inspections of schools, reviewing curricula and educational materials, providing guidance and support to teachers, monitoring student performance and attendance, and working with school administrators to address any issues or concerns.

The specific requirements and qualifications for an Assistant Education Inspector may vary depending on the location and governing body. However, many positions may require a degree in education or a related field, as well as experience working in schools or education administration. Strong communication skills, attention to detail, and the ability to work independently are also important for this role.

આ પણ જુવો :

Kelavni Nirikshak(AEI) Mock Test 1

The syllabus for an Assistant Education Inspector may vary depending on the location and governing body, but here are some common topics that may be covered:

  • Educational policies and regulations
  • School governance and administration
  • Curriculum development and implementation
  • Assessment and evaluation of student learning
  • Classroom management and instructional strategies
  • Educational technology and its integration in the classroom
  • Special education and inclusive practices
  • Teacher professional development and support
  • Educational research and data analysis
  • Parent and community engagement in education

Kelavni Nirikshak(AEI) Mock Test 1

In addition to these topics, an Assistant Education Inspector may also need to have knowledge of relevant laws and regulations related to education, as well as effective communication and interpersonal skills to work with various stakeholders, including teachers, school administrators, parents, and community members.

Kelavni Nirikshak(AEI) Mock Test 1

મદદનીશ કેળવણી નિરીક્ષક પરીક્ષા માટે આજનો ટેસ્ટ ૨૦ ગુણનો છે. જેમાં ભારતના બંધારણ અને તેમાં શિક્ષણ વિષયક જોગવાઈના પ્રશ્નો આપેલ છે. તમામ મિત્રોને વિનંતી છે કે દરરોજ અમારી આ વેબસાઈટ www.shikshanjagat.net ની મુલાકાત લેતા રહેશો. અહી નિયમિત મદદનીશ કેળવણી નિરીક્ષકનું સાહિત્ય મુકવામાં આવશે. અને જો આ માહિતી ગમે તો અન્ય મિત્રોને શેર કરવાનું ચુકતા નહી.

Kelavni Nirikshak(AEI) Mock Test 1

આજનો ટેસ્ટ આપવા નીચે “start” બટન પર ક્લિક કરશો.

Kelavni Nirikshak(AEI) Mock Test 1

AEI - મદદનીશ કેળવણી નિરીક્ષક ટેસ્ટ 1

વિષય : ભારતીય બંધારણમાં શિક્ષણની જોગવાઈ 

1 / 20

સમાન દીવાની સહિતા ( યુનિફોર્મ સિવિલ કોડ) ની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં છે ? 

2 / 20

ભાગ 4 રાજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણમાં સામેલ કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? 

3 / 20

ધરપકડ કરાયેલ વ્યક્તિના મૂળભૂત અધિકારોના રક્ષણની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં છે ?

4 / 20

નીચેનામાંથી કઈ વ્યક્તીસ્વાન્ત્રત્યનું રક્ષણ કરતી અગત્યની રીટ છે ?

5 / 20

ભારતના બંધારણમાં સમાનતાનો સિદ્ધાંત ક્યા અનુચ્છેદમાં છે ? 

1. અનુચ્છેદ 13
2. અનુચ્છેદ 14.
3.અનુચ્છેદ 15.
4.અનુચ્છેદ 16

6 / 20

બંધારણના ક્યા અનુચ્છેદમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવાની જોગવાઈ છે ?  

7 / 20

મૂળભૂત અધિકારોમાં સુધારા વધારા કરવાની સત્તા કોને છે ?

8 / 20

14 વર્ષ સુધીના બાળકો માટે બાળમજુરી નિષેધ જોગવાઈ ક્યા અનુચ્છેદમાં છે ?

9 / 20

અનુચ્છેદ 15 અંતર્ગત નીચેના પૈકી ક્યા આધારે ભેદભાવનો નિષેધ છે ? 

1.ધર્મ   2. ભાષા  3. લિંગ   4. જાતી  5. કોમ

10 / 20

અનુચ્છેદ 32 ( બંધારણીય ઈલાજોનો હક ) અંતર્ગતનાં નેચેના વિધાનો ધ્યાને લો 

1. આ અનુચ્છેદ અંતર્ગત વ્યક્તિના મૂળભૂત અધિકારોને સરક્ષણ મળ્યું છે
2. આ અનુચ્છેદ અંતર્ગત દેશની તમામ અદાલતો રીટ( આજ્ઞાપત્રક ) જાહેર કરી શકે છે
3. રાષ્ટ્રીય કટોકટી ( અનુચ્છેદ ૩૫૨) સમયે  મૂળભૂત અધિકારોના ભંગ બદલ કોર્ટમાં જઈ શાકાતું નથી.
ક્યા/કયું વિધાન/વિધાનો સાચું/સાચા છે ?

11 / 20

મૂળભૂત અધિકારો ...........દેશમાંથી અને રાજ્યનીતીના માર્ગદર્શક સીધાંતો ...............દેશમાંથી લેવામાં આવેલ છે ? 

12 / 20

બંધારણ રચનાની મૂળભૂત અધિકાર સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

13 / 20

બંધારણના આરંભ સમયે કેટલા મૂળભૂત અધિકારો હતા ?

14 / 20

અનુચ્છેદ 12 માં આપેલ રાજ્યની વ્યાખ્યામાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ? 

1. કેન્દ્ર સરકાર 2. રાજ્ય સરકાર 3. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 4. બંધારણીય સંસ્થાઓ  5. વૈધાનિક સંસ્થાઓ

15 / 20

 બંધારણના  ભાગ 4 અંગે કયું/ક્યા વિધાન/વિધાનો સાચા નથી ? 

1. આ જોગવાઈઓ રાજ્ય માટે ફરજીયાત છે
2. ભાગ 4 ની જોગવાઇઓના ભંગ બદલ ન્યાયાલયમાં જઈ શકાય છે
3. ભાગ 4 ની જોગવાઈઓનું પાલન કરવું રાજ્ય માટે નૈતિક છે પણ ફરજીયાત નથી

16 / 20

અનુચ્છેદ 45 માં કઈ વયકક્ષા સુધીના બાળકોના શૈક્ષણિક હક અંગેની જોગવાઈ છે ?

17 / 20

નીચેના પૈકી  બંધારણનો કયો અનુચ્છેદ શૈક્ષણીક અને સાંસ્કૃતિક અધિકાર સાથે સલગ્ન છે ? 

18 / 20

ભારતના બંધારણમાં અત્યાર સુધીમાં શિક્ષણવિષયક બંધારણીય સુધારા કેટલીવાર કરવામાં આવેલ છે ? 

19 / 20

ભારતના બંધારણમાં કેટલા ભાગ અને પરિશિષ્ટ છે?

20 / 20

નીચેના પૈકી ક્યા કાયદામાં શિક્ષણ અંગે પ્રથમવાર જોગવાઈ કરવામાં આવેલ ?

Your score is

5 thoughts on “Kelavni Nirikshak(AEI) Mock Test 1 | કેળવણી નિરીક્ષક ટેસ્ટ – બંધારણમાં શિક્ષણની જોગવાઈ”

Leave a Comment

error: Content is protected !!