NMMS Exam Online Test 16 – Blood Relation

0

Join our Whatsapp Group

Join our Telegram Channel

NMMS Exam Online Test 16 – Blood Relation : नमस्कार दोस्तों ! आज फिर से हमारी वेबसाईट शिक्षणजगत पे आप सबका हार्दिक स्वागत है | जैसा की आप सब जानते है हम आपके लिए NMMS परीक्षा की तैयारी के लिए हररोज एक नया ऑनलाइन टेस्ट लेकर आते है | NMMS का यह टेस्ट आपको परीक्षा के लिए बेहद फायदेमंद होगा | हररोज हम एक नए विषय पर ऑनलाइन टेस्ट लेकर आ रहे है |

NMMS Exam Online Test 16 – Blood Relation

हमें आपको बताने में बेहद ख़ुशी हो रही है की काफी कम वक्त में हमारी इस वेबसाईट पे 8000 हजार से ज्यादा छात्रोने NMMS का ऑनलाइन टेस्ट दिया है | इसके लिए हम आप सभी के बेहद शुक्रगुजार है | आज के दिन हम Calendar श्रेणी  विषय से जुड़े महत्वपूर्ण 20 प्रश्न लेकर आए है – जो की आपको टेस्ट देने में बेहद मजा आएगा | तो चलिए आज के टेस्ट की और बढ़ते है और देखते है की अभी हमें कितनी और तैयारी करनी पड़ेगी |

आज का टेस्ट नंबर : 16                      विषय : Blood Relation                      कुल गुण : 20

NMMS TEST SERIES  આજનો ટેસ્ટ - 16 લોહીના સંબંધો
Enter Your Name
Enter your Mobile Number
1. સ્મિતાની ઓળખ આપતાં સુકેશે કહ્યું "તેની મારી માતાના એક માત્ર ભાઈના એક માત્ર ભાણેજની પત્ની છે." તો સ્મિતાનો સુકેશ સાથે શો સંબંધ થાય ?
2. એક પુરુષ તરફ આંગળી કરતાં એક સ્ત્રીએ કહ્યું, “તેની માતા મારી માતાની એક માત્ર પુત્રી છે." તો સ્ત્રીએ પુરુષ સાથે શો સંબંધ હશે ?
3. ગાડામાં બેઠેલ સ્ત્રીએ કહ્યું, “ગાડું હાંકનારની મા મારા સગા સસરાની સાસુ”. સ્ત્રી અને ગાડું હાંકનાર વચ્ચે શો સંબંધ હશે ?
4. એક છોકરાની ઓળખ આપતાં છોકરીએ કહ્યું, “તે મારા કાકાના પિતાની પુત્રીનો પુત્ર છે." છોકરાનો છોકરી સાથે શો સંબંધ હશે ?
5. મોહનભાઈએ ખુરશીમાં બેઠેલી વ્યક્તિની ઓળખ આપતાં કહ્યું, “આ છોકરો મારા સાળાની છોકરીની એક માત્ર ફોઈનો પુત્ર છે. તો મોહનભાઈને આ છોકરો શો સગો થાય ?
6. A એ B ને કહ્યું, “તારી સાસુ અને મારી સાસુ મા-દીકરી થાય છે." તો A અને B વચ્ચે કેવો સંબંધ હશે ?
7. A એ B ની સાળી છે. A એ C ની સાળી છે. D એ A નો ભાઈ E નો પિતા છે. તો B ને D વચ્ચે શો સંબંધ થાય ?
8. A એ B ની બહેન છે. B એ C ની પુત્રી છે. E એ D નો પિતા છે. D એ A નો ભાઈ છે. તો E નો C સાથે શો સબંધ છે ?
9. P એ Q નો જીજાજી છે. R એ P ના પુત્રની એકમાત્ર માસી છે. તો R નો Q સાથે શો સબંધ ?
10. સુધીરભાઈએ કહ્યું : “હું મારા સાળાના સાળાની એક માત્ર બહેનના દીકરાની એકમાત્ર ફોઈના દીકરાના લગનમાં જાઉં છું." લગ્ન કરનાર યુવક સુધીરભાઈનો શો સંબંધી થાય ?
11. A એ C નો પુત્ર છે. C અને Q બહેનો છે. Z એ Q ની માતા છે અને P એ Z નો પુત્ર છે. તો નીચનામાંથી કયું વિધાન સાચું છે ?
12. દીપકે નીતિનને કહ્યું, “પેલો ફૂટબોલ રમનાર છોકરો મારા પિતાની પત્નીની પુત્રીના બે ભાઈઓમાંથી નાનો ભાઈ છે. તો ફૂટબોલ રમનાર છોકરો દીપકનો શો સંબંધી થાય ?
13. એક વ્યક્તિની ઓળખ આપતાં એક સ્ત્રીએ કહ્યું, “તે મારી માતાની માતાનો એક માત્ર પુત્ર છે." આ સ્ત્રી પુરુષની શી સગી થાય ?
14. એક સ્ત્રી તરફ આંગળી ચીંધતા વ્યક્તિએ કહ્યું, "તેણીનો એકમાત્ર ભાઈ મારી પત્નીનો ભાઈ છે" આ સ્ત્રીનો વ્યક્તિ સાથે શો સંબંધ થશે ?
15. મયંકે કહ્યું, ' આ છોકરી મારી માતાના પૌત્રની પત્ની છે' મયંકનો સ્ત્રી સાથે શો સબંધ થાય ?
16. તસવીર બતાવતાં સુરેશે કહ્યું, “તે મારી માતાના એક માત્ર પુત્રનો પુત્ર છે. સુરેશનો છોકરા સાથે શો સંબંધ હશે ?
17. તસવીર બતાવતાં કિંજલે કહ્યું, “તે મારા દાદાના એક માત્ર દીકરાનો દીકરો છે.'' તસવીરમાં રહેલ વ્યક્તિ કિંજલનો શો સગો થાય ?
18. સ્ત્રીની ઓળખ આપતાં જગદીશે કહ્યું, “તે મારી એક માત્ર દીકરીની માતા છે.” સ્ત્રીનો જગદીશ સાથે શો સંબંધ થાય ?
19. તમે કોના બાપની માના દીકરા ?
20. એક વૃદ્ધ સામે આંગળી ચીંધીને વિક્રમે કહ્યું, “આમનો દીકરો મારા દીકરાનો સગો કાકો છે." તો વૃદ્ધ વિક્રમનો શો સગો થાય ?

NMMS परीक्षा की तैयारी हेतु ऑनलाइन विडिओ देखने के लिए यहाँ क्लिक करे 

NMMS Exam Online Test 16 – Blood Relation

NMMS TEST LINKS

NMMS परीक्षा का ढांचा निम्न रूप से है ::

प्रश्नपत्र की रूपरेखा
प्रश्नों के प्रकार प्रश्नों की संख्या कुल गुण समय
MAT बौध्धिक योग्यता कसोटी 90 90 90 मिनिट
SAT शैक्षिक योग्यता कसोटी 90 90 90 मिनिट

 

MAT बौध्धिक योग्यता कसोटी : कसोटी के इस विभाग में छात्रो को 90 मार्क्स के कुल 90 प्रश्न पूछे जाते है | जिस में अंक गणित, पेटर्न, संख्या श्रेणी, अग्रेजी शब्दों की श्रेणी, केलेंडर, एवरेज, लोजिकल प्रश्न आदि जैसे प्रश्न पूछे जाते है |

SAT शैक्षिक योग्यता कसोटी : छात्रो को इस विभाग में भी 90 प्रश्न पूछे जाते है | इस विभाग में छात्रो को अपने अभ्यासक्रम से जुड़े विषय गणित, विज्ञान और सामाजिक विज्ञान के कक्षा 7 और 8 की किताबो से पूछे जाते है |

National Means cum Merit Scholarship (NMMS)

  1. MAT (Mental Ability Test)
    • Questions: 90
    • Marks: 90
    • Time: 90 Minutes
    • Has questions testing verbal and non-verbal abilities like reasoning and critical thinking.
  2. SAT (Scholastic Ability Test)
    • Questions: 90
    • Marks: 90
    • Time: 90 Minutes
    • Has questions from the science, social studies, and mathematics syllabus as taught in standards 7 and 8.

अगर आपको हमारे द्वारा दी गई जानकारी अच्छी लगे तो इसे अपने दोस्तों के साथ जरुर शेर करे … धन्यवाद |

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here